બજેટ 2019 અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે ખાસ વાતચીત
નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલું બજેટ રજૂ કર્યું છે. બજેટ ભાષણની શરૂઆત કરતાં તેમણે કહ્યું કે, અમારો ઉદ્દેશ મજબૂત દેશ માટે મજબૂત નાગરિક છે. છેલ્લા પાંચ વર્ષમાં અમે જે મેગા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે તેને હવે આગળ વધારવાનો સમય આવી ગયો છે.

|Updated: Jul 05, 2019, 09:10 PM IST