Videos

બજેટ 2019 : મોદીને ફરી સત્તા અપાવનારૂ બજેટ

2019 के चुनाव से पहले मोदी सरकार का अंतिम बजट पीयूष गोयल ने पेश किया. विपक्ष के हंगामे के बीच पीयूष गोयल ने 2019-2020 का अंतरिम बजट सदन में रखा. जैसी उम्मीद थी पीयूष गोयल ने सरकार की उपबल्धियां गिनाते हुए नई योजनाओं का ऐलान किया. जानें सभी बड़ी बातें...

બજેટ 2019 : લોકસભા ચૂંટણી 2019 પૂર્વેનું આ વચગાળાનું બજેટ મોદી સરકાર માટે મહત્વનું છે. નાણામંત્રી પીયૂષ ગોયલ દ્વારા આજે સંસદમાં વચગાળાનું બજેટ 2019 રજૂ કરવામાં આવ્યું. નોકરિયાત, ખેડૂત, મધ્યમ અને ગરીબ સહિત તમામ વર્ગને એકંદરે ખુશ કરનારૂ આ બજેટ મોદી સરકારને ફરી સત્તા અપાવનારૂ સાબિત થઇ શકે એવું હોવાનું તજજ્ઞો માની રહ્યા છે. 

Video Thumbnail
Advertisement

Read More