Videos

નશાની હાલતમાં ડ્રાયવરે ચલાવી સ્કૂલ બસ, વિદ્યાર્થીઓના જીવ મુકાયા જોખમમાં

સુરત (Surat)માં યુનિક હોસ્પિટલ નજીક સ્કૂલ બસનો ડ્રાઇવર દારૂ (Liquor)ના નશામાં બસ (Bus) ચલાવતો હોવાનું બહાર આવતા મોટો હોબાળો થઈ ગયો છે. સુરતના કેનાલ રોડ પર આવેલી યુનિક હોસ્પિટલ નજીક આગળ રેડિયન્ટ ઈંગ્લિશ એકેડમીનો અને બસ પર રાયલ ઇન્ટરનેશનલ સ્કૂલના નિર્દેશવાળી સ્કૂલ બસનો ડ્રાઇવર નશાની હાલતમાં બસ ચલાવતો હોવાનું સામે આવ્યું છે.

Video Thumbnail
Advertisement

Read More