Videos

વિધાનસભામાં CAG : જાણો ક્યાં નિગમોએ કરી કેટલી ખોટ?

આજે વિધાનસભા સત્રના છેલ્લા દિવસે ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. જેમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં 19 એકમોએ રૂ.3813 કરોડની ખોટ કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે 50 એકમોએ રૂ.5113 કરોડનો નફો કર્યો. સરકારને આ મુદ્દે યોગ્ય નીતિ ઘડવા કેગે ટકોર કરી છે.

Video Thumbnail
Advertisement

Read More