AMCની સામાન્ય સભામાં CAA મુદ્દે ભાજપ કોંગ્રેસ વચ્ચે બબાલ
આજે સામાન્ય કોર્પોરેશનની સામાન્ય સભામાં હંગામા બાદ બેઠકને બરખાસ્ત કરવામાં આવી હતી. CAA મામલે શાસક પક્ષના સભ્યોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કરતા સભા બરખાસ્ત કરવામાં આવી હતી. કોંગી સભ્યોએ ભાજપના સભ્યોના કાગળો ફાડ્યા હતા. જેને પગલે સભામાં હોબાળો મચ્યો હતો. આ સભામાં શહેઝાદ ખાન પઠાણ જે CAAના વિરોધમાં થયેલી ધમાલ મામલે જેલવાસ ભોગવે છે, તે પણ જામીન લઈને હાજર રહ્યો હતો.

|Updated: Jan 29, 2020, 08:05 PM IST