Videos

સુરતમાં ઉધના રોડ પર 20 લાખની લૂંટ, ઘટના સીસીટીવીમાં કેદ

સુરત પોલીસ(Surat police)નો ખોફ જાણે કે ગુનેગારોને રહ્યો નહીં તેવો માહોલ છેલ્લા કેટલાક સમયથી બની રહ્યો છે, સતત ક્રાઈમ(Crime)ની ઘટનાઓ બની રહી છે. ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવી રહેલી પોલીસના નાક નીચેથી 2O લાખની ચીલઝડપ(robbery)ની ઘટના બની છે. જેમાં એસબીઆઇ બેંક(SBI Bank)માં રૂપિયા જમાં કરવા આવેલી ગાડીના ગનમેને એક ઇમસે કહ્યું કે તમારા 10 રૂપિયા પડી ગયા છે અને અજાણ્યો ઇસમ 20 લાખની બેગ લઇને ફરાર થઇ ગયો હતો.

Video Thumbnail
Advertisement

Read More