Videos

Video: રોડ ક્રોસ કરવા માટે રાહ જોઈ રહેલા બાઈક ચાલકને કારે હવામાં ફંગોળ્યો, ઘટનાસ્થળે જ મોત

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં અકસ્માતની હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જેમાં ડિવાઈડર પાસે રોડ ક્રોસ કરવા માટે રાહ જોઈને ઊભા રહેલા બાઈકચાલકને માતેલા સાંઢની જેમ આવી રહેલી કારે હવામાં ફંગોળી નાખ્યો. કારની ટક્કરથી બાઈકચાલક 200 મીટર દૂર ફેંકાયો હતો. બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. જ્યારે કાર ચલાવનારો અકસ્માત સર્જીને ભાગી ગયો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

car rams man riding bike in Uttar Pradesh drags vehicle watch CCTV footage of the incident

Video Thumbnail
Advertisement

Read More