Videos

વડગામમાં હજ યાત્રાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી

બનાસકાંઠાના લોકોની આસ્થા સાથે છેતરપિંડી થઈ છે. વડગામ તાલુકાના બસુ ગામમાં હજ યાત્રા માટે અંદાજે 100થી વધારે હજયાત્રીઓ પાસેથી મુંબઈ સ્થિત આલ્ફા એન્ટરપ્રાઈઝ નામના ટૂર ઓપરેટરે હજ ના નામે કરોડો રૂપિયા ઉઘરાવી ભૂગર્ભ માં ઉતરી ગયા છે. જે મામલે આલ્ફા એન્ટરપ્રાઈઝ ના સંચાલકો સામે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

Video Thumbnail
Advertisement

Read More