દીવાલ કુદી, અંદર ઘુસી અને ચિદમ્બરમને ઘરેથી ઉઠાવી ગઈ સીબીઆઈ
કોંગ્રેસના વડામથક ખાતે પત્રકારોને સંબંધોત કર્યા પછી ચિદમ્બરમ પોતાના ઘરે પહોંચી ગયા હતા. ત્યાર પછી સીબીઆઈની ટીમ ચિદમ્બરમના ઘરે પહોંચી અને તેમને અટકમાં લઈને વડામથક ખાતે લઈ જવાયા છે.

|Updated: Aug 21, 2019, 10:20 PM IST