Videos

પુલવામામાં આતંકી હુમલાના CCTV ફૂટેજ મળ્યા

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલાની એક બસ પર આત્મઘાતી હુમલો થયો જેમાં 40 જવાનો શહીદ થયાં. આ હુમલાની તપાસ કરી રહેલી તપાસ એજન્સી એનઆઈએને મહત્વનો પુરાવો મળી આવ્યો છે. એનઆઈએના સૂત્રોના જણાવ્યાં મુજબ એજન્સી પાસે એક સીસીટીવી ફૂટેજ મળી આવ્યું છે. જેમાં આતંકી હુમલાને અંજામ આપનારો જૈશ એ મોહમ્મદનો આતંકી આદિલ અહેમદ ડાર ઈકો કાર ચલાવતો જોવા મળી રહ્યો છે. એનઆઈએને આ ફૂટેજ ઘટનાસ્થળેથી થોડે દૂર નેશનલ હાઈવે પરથી મળી આવ્યું છે. જેમાં આદિલ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

Video Thumbnail
Advertisement

Read More