Videos

રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં જાનવર ઘુસ્યાના CCTV આવ્યા સામે, જુઓ Video

રાજકોટ પ્રદ્યુમન પાર્કમાં દીપડો ઘુસ્યા મામલે રવિવારે રાત્રીના હરણનું મારણ કરવામાં આવ્યું હતું. રવિવારની રાત્રે 9 વાગ્યાના ઝુના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTVમાં કોઈ પ્રાણી જતું હોવાનું નજરે પડ્યું હતી. દીપડો છે કે અન્ય કોઈ પ્રાણી તે સ્પષ્ટ થઇ રહ્યું નથી.

Video Thumbnail
Advertisement

Read More