ભારતીય વાયુસેનાનો 87મો સ્થાપના દિન, 54 યુદ્ધ વિમાન દેખાડશે પોતાના કરતબો
ભારતીય વાયુસેનાના 87માં સ્થાપના દિવસ પર વાયુસેના પ્રમુખે મોદી સરકારના વખાણ કર્યા છે. વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ બાલાકોટ એરસ્ટ્રાઈકનું કારણ સરકારે દેખાડેલી રાજનીતિક ઈચ્છાશક્તિ ગણાવી છે. તેમણે કહ્યું કે મોદી સરકારના કારણે આતંકવાદ સામે લડવાની રીત બદલાઈ છે. વાયુસેના પ્રમુખે કહ્યું કે મોદી સરકારે આતંકવાદ સામે લડવાની રીત બદલી છે. રાજનીતિક ઈચ્છા શક્તિના કારણે બાલાકોટ એરસ્ટ્રાઈક શક્ય બની.

|Updated: Oct 08, 2019, 11:50 AM IST