Videos

સુરતમાં ઝડપાયો ચેઇન સ્નેચર, યુ ટ્યૂબ પરથી શીખ્યો ટેકનીક

સુરતમાં કુખ્યાત ચેઈન સ્નેચર મોહમદ વસીમની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તેણે સુરત, વડોદરા અને કાનપુરમાં 52 ગુનાઓ કર્યા છે. હકીકતમાં તેને કપડાંના ધંધામાં ખોટ જતાં દેવું થઈ ગયું હતું અને તે યુ ટ્યુબ પરથી ચેઈન સ્નેચિંગ કરતા શીખ્યો હતો.

Video Thumbnail
Advertisement

Read More