અમદાવાદ આબુ હાઇવે પર ચક્કાજામ, પાંચની કરાઇ અટકાયત
બનાસકાંઠાના છાપીમાં CAB અને NRCના વિરોધમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો. CAB અને NRCનો વિરોધ કરી રહેલું મુસ્લિમોનું ટોળું હિંસક બન્યું હતું. હિંસક ટોળાએ પોલીસની ગાડી ઉથલાવવાની કોશિશ કરી હતી. હિંસક ટોળા સામે પોલીસ લાચાર બની હતી. પરિસ્થિતિ તંગ બનતા પોલીસનો વધુ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. હતો.

|Updated: Dec 19, 2019, 04:20 PM IST