ટ્રંપ-મોદીના રોડ શોના રૂટમાં થયો ફેરફાર, જુઓ Video
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોના 22 કિલોમીટરની જગ્યાએ 9 કિલોમીટરનો રોડ શો કરવામાં આવ્યો. એરપોર્ટથી સીધા જ ગાંધીનગરના કોટેશ્વર થઈને મોટેરા તરફ રોડ શો યોજાશે. ટ્રંપના નવ કિલોમીટરના રોડ શોમાં ચાર કિલોમીટર ગાંધીનગરમાંથી પસાર થશે.

|Updated: Feb 21, 2020, 06:30 PM IST