અમદાવાદમાં AMCની ડ્રેનેજ લાઇનમાં કેમિકલ યુક્ત પાણી છોડાયું
અમદાવાદમાં એએમસીની ડ્રેનેજ લાઇનમાં કેમિકલ યુક્ત પાણી છોડાયું હતું. જેનો સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ થયો છે. ફેક્ટરી દ્વારા પાછળની સાઇડમાં કાણું પાડી ડ્રેનેજ લાઇનમાં કેમિકલ નાંખ્યું હતું. ગેરકાયદેસર રીતે કેમિકલ પાણી છોડાયું હતું. દાણીલીમડી ચાર રસ્તાથી ખોડિયાનગર તરફ જવાના રસ્તા પર આ વીડિયો બનાવવામાં આવ્યો હતો.

|Updated: Jan 27, 2020, 07:25 PM IST