ગુજરાતમાં નવજાત બાળકોના મોત મામલે કોંગ્રેસના રાજકોટમાં આજે ધરણા
ગુજરાતમાં નવજાત બાળકોનાં મોત મામલે કોંગ્રેસ મુખ્યમંત્રીના શહેર રાજકોટમાં ધરણા ધરશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

|Updated: Jan 06, 2020, 10:25 AM IST