Videos

છોટાપુર: ક્વાંટમાં આભ ફાટ્યું, એક જ રાતમાં 10 ઇંચ વરસાદ

રાજ્યમાં વધુ એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે આ બે દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં આભ ફાટયું છે. એકજ રાતમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબકી પડ્યો છે.

Video Thumbnail
Advertisement

Read More