ભારે વરસાદના પગલે ઓરસંગ નદીમાં ઘોડાપુર, જુઓ વીડિયો
છોટાઉદેપુર: ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે. ભારે વરસાદને લઈને ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યુ છે.તો વરસાદની માહોલમાં ઓરસંગ નદી પહેલીવાર બંને કાંઠે વહેતી થઈ છે. બે કાંઠે વહેતી ઓરસંગ નદીની પૂજા અર્ચના કરવામાં આવી હતી.

|Updated: Jul 06, 2019, 03:00 PM IST