છોટા ઉદેપુર: જીવના જોખમે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે નદી પાર, વીડિયો વાયરલ
છોટાઉદેપુરમાં તૂટેલા કોઝવે ઉપરથી જીવના જોખમે પસાર થતા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થયો છે.નસવાડી તાલુકાના વઘાચ પાસેના કોઝવે પરથી જોખમ કરીને રસ્તે પ્રસાર કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

|Updated: Aug 29, 2019, 04:20 PM IST