સુરેન્દ્રનગરનાં ચોટીલાની કોર્ટમાં દીપડાએ દેખા દેતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દીપડાને જોતાં જ વકીલો અને અરજદારો ભાગ્યા હતા. ઘટનાને પગલે દીપડાને કર્મચારીનાં રૂમમાં પુરી દેવાયો હતો. ઘટનાને પગલે વનવિભાગને જાણ કરાઇ હતી. જો કે દીપડો દેખાતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
સુરેન્દ્રનગરનાં ચોટીલાની કોર્ટમાં દીપડાએ દેખા દેતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દીપડાને જોતાં જ વકીલો અને અરજદારો ભાગ્યા હતા.