અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે રાજકોટ પોલીસ પર અતિ ગંભીર આરોપ લગાવ્યા. આ દરમિયાન રાજકોટ ભાજપના એક દિગ્ગજ નેતા પણ આ વિવાદમાં સપડાયા છે. અભિનેત્રીએ બળજબરીથી ઘરમાં ઘૂસીને માતાને માર માર્યાનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ તેના સંબંધી દિનેશભાઈ અમૃતિયા પર આરોપ લગાવ્યા. જેના લીધે અમૃતિયા પરિવારનો વિખવાદ સામે આવ્યો છે. દિનેશ અમૃતિયા જસદણ ભાજપના પ્રભારી છે. દિનેશભાઈ ભાજપના નેતા હોવાના કારણે કાર્યવાહી ન થઈ હોવાનો અભિનેત્રીનો આરોપ છે. બીજી બાજુ દિનેશભાઈ અને તેમના ભાઈએ માતા-પુત્રીના આરોપ ફગાવ્યા છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Christina Patel allegation what bjp leader dineshbhai amrutiya says watch video