સુરતના બહુચર્ચિત દારૂકાંડમાં મોટો ખુલાસો
સુરતના બહુચર્ચિત દારૂકાંડમાં મોટો ખુલાસો થયો છે. સુરતમાં ડુમસ પોલીસે દારૂ વેચનાર બિપિન પટેલની ધરપકડ કરી છે. બિપિન પટેલ પાસે 4 યુનિટની પરમિશન છે અને પરમીટનો દારૂ લાવીને ગગનને વેચ્યો હતો.

|Updated: Mar 02, 2020, 01:20 PM IST