Videos

બિન સચિવાલય કલર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ

બિન સચિવાલય કલર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ મામલે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષનું નિવેદન આવ્યું છે કે તેમણે માત્ર સરકારના આદેશનું પાલન કર્યુ છે અને પરીક્ષા કેમ રદ કરાઈ તેના કારણથી અજાણ છે. હકીકતમાં રાજ્ય સરકારના આદેશથી પરીક્ષા મોકૂફ રખાઈ છે. હકીકતમાં આ પરીક્ષા 20 ઓકટોબરે યોજાવાની હતી.

Video Thumbnail
Advertisement

Read More