સુરતના ભેંસાણમાં ભેખડ ધસી પડતાં દટાયો મજૂર
સુરતમાં માટી ધસી પડતા મજૂર દબાયો હોવાની ઘટના સામે આવી છે. ભેસાણના આનંદ એવન્યુ ખાતે આ ઘટના સર્જાઇ હતી. મોરા ભાગળ ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ઙતું. મજૂર રાકેશ ડામરને માટીમાંથી બહાર કઢાયો હતો. કટર વડે સળિયા કાપી ભેખડ હટાવવામાં આવી હતી.

|Updated: Jan 12, 2020, 05:45 PM IST