સુરતકાંડ વિરુદ્ધ વધતો જનઆક્રોશ, પાસે બંધનું એલાન આપ્યું
સુરતમાં જે આગકાંડ થયો છે તેના પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટના સ્થળ પર લોકોનાં ટોળે ટોળા એકત્ર થઇ રહ્યા છે. તેવામાં સ્થિતી બેકાબુ ન બને તે માટે પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જો કે આપ દ્વારા બંધનુ એલાન અપાતા સ્થિતી હવે વધારે તંગ બની છે.

|Updated: May 25, 2019, 12:35 AM IST