જુઓ નર્મદા મામલે MP સરકારને CM રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં શું ચેતવણી આપી
નર્મદા મામલે મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર આડી ફાટી, વીજળીના બહાને પાણી બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે. નર્મદાનું પાણી ન મળે તો ગુજરાત પાણી માટે તરસશે. મધ્ય પ્રદેશમાં સરકાર બદલાતાં જ ગુજરાત પર આફત.

|Updated: Jul 20, 2019, 02:45 PM IST