Videos

વિધાનસભાનું એક દિવસનું સત્ર, જાણો CM વિજય રૂપાણીએ શું કહ્યું?

આજે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળનાર છે. એસટી કેટેગરીને વધુ 10 વર્ષ અનામત ચાલુ રાખવાનો ગૃહમાં રજૂ થશે પ્રસ્તાવ. આ ઉપરાંત નાગરિક સંશોધન કાયદાને સમર્થન આપતો ઠરાવ પણ પસાર કરવામાં આવશે. સીએમ વિજય રૂપાણીએ આ અંગે સત્રના મહત્વના એજન્ડાઓ વિશે જાણાવ્યું.

Video Thumbnail
Advertisement

Read More