મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટમાં ડર્ટી ડઝન ગૃપ સાથે મકરસંક્રાંતિ ઉજવી
મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પહોંચ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના ડર્ટી ડઝન ગૃપ સાથે મકરસંક્રાંતિનું પર્વ ઉજવવા રાજકોટ પહોંચ્યા છે. 12 મિત્રો નું ડર્ટી ડઝન ગૃપ વર્ષે એક સાથે મળી ઉજવે છે મકરસંક્રાંતિનું પર્વ.

|Updated: Jan 14, 2020, 05:55 PM IST