બનાસ ડેરીમાં પ્લાન્ટના ઉદઘાટન બાદ સીએમ રૂપાણીનું સંબોધન, જુઓ...
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બનાસકાંઠાની બનાસ ડેરીના નવા પ્લાન્ટનું ખાત મૂહુર્ત કર્યું હતું. દિયોદરના સણાદર ગામે બનેલા બનાસ ડેરીના બીજા પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. પાલનપુર બાદ આ ડેરીનો આ બીજો પ્લાન્ટ છે. જેના બાદ તેઓએ જાહેરસભા સંબોધી હતી.

|Updated: Feb 16, 2020, 02:00 PM IST