શ્રીનગર સહિત જમ્મુ કાશ્મીરમાં વધી ઠંડી, જુઓ VIDEO
માતા વૈષ્ણોદેવી (Mata Vaishno Devi) ના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. માતા વૈષ્ણોદેવીના ધામ ત્રિકુટાની પહાડડીઓ પર આ સીઝનની પહેલી બરફવર્ષા થઈ છે. બરફવર્ષા (Snow Fall) પણ એટલી કે વૈષ્ણોદેવી ભવન અને ભૈરવ મંદિર જવાના રસ્તાઓ પર બરફની મોટી ચાદર બીછાઈ ગઈ છે. હજુ પણ બરફવર્ષા ચાલુ છે.

|Updated: Dec 13, 2019, 07:00 PM IST