ઉત્તર ભારતમાં છવાઇ ઠંડીની ચાદર, અનેક મુસાફરો અટવાયા
નૈનીતાલમાં સીઝનની પ્રથમ હિમવર્ષાથી પર્યટકોના ચહેરા ખીલી ઉઠ્યા ચેહ. સરોવર નગરીની આસપાસના પહાડો પર સફેદ બરફની ચાદર છવાઇ ગઇ છે. લાંબા સમયથી પ્રવાસીઓ નૈનીતાલમાં હિમવર્ષાની આશા માંડીને બેઠા હતા. સીઝનની પહેલી હિમવર્ષા નૈનીતાલ આવનાર પ્રવાસીઓ અને વેપારીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે.

|Updated: Dec 14, 2019, 11:20 PM IST