Videos

રાજ્યમાં ઠંડીનો ચમકારો, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો પારો 15 ડીગ્રીથી નીચે

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની પડવાની શક્યતાઓ નહિવત છે તો સાથે જ વહેલી સવારે અને સાંજે જે રીતે ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. ત્યારે 12 ડિસેમ્બરથી પારો વધુ ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળશે. આ સાથે જ હાલ એક વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાઈ રહ્યું છે પરંતુ રાજ્યમાં તેનાથી કોઈ વરસાદ શકયતા ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. વાત કરવામાં આવે તો હાલ અમદાવાદનું લઘુતમ તાપમાન 16 થી 17 ડીગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડીગ્રીની આસપાસ રહેશે.

Video Thumbnail
Advertisement

Read More