Videos

રાજસ્થાનમાં 'કોલ્ડ એટેક', સિઝનનો સૌથી કાતિલ દિવસ

ઉત્તર ભારતમાં થઇ રહેલી બરફ વર્ષાથી રાજસ્થાન ઠરી ગયું છે. રાજસ્થાનમાં જાણે કોલ્ડ એટેક થઇ રહ્યો છે. હાડ થીજાવતી ઠંડીથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, અહીંના ફતેપુર શિખાવડીમાં માઇનસ 3.5 ડિગ્રી તો માઉન્ટ આબુમાં માઇનસ 0.4 ડિગ્રી સુધી તાપમાનનો પારો નીચે ગગડ્યો છે. 

Video Thumbnail
Advertisement

Read More