Videos

કચ્છ: 4ની તીવ્રતાના ભૂકંપે ચિંતા વધારી, ખાવડા પાસે નવી ફોલ્ટ લાઈન સક્રિય થઈ ગઈ, જુઓ વીડિયો

કચ્છના ખાવડા નજીક 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. એવું કહેવાય છે કે ખાવડા નજીક નવી ફોલ્ટ લાઈન સક્રિય થઈ છે. નવી ફોલ્ટ લાઈન સક્રિય થતા ચિંતા વધી છે. ખાવડાના ભૂકંપે ચિંતા વધારી છે. જિલ્લામાં હવે 6થી વધીને 7 એક્ટિવ ફોલ્ટ લાઈન. 

concerns raised as new fault line now activated near Khavda watch video for more details

Video Thumbnail
Advertisement

Read More