Videos

ગુજરાતની GSRTC બસ સેવાની અનોખી પહેલ, જુઓ વીડિયો

વર્ષો જૂના પીકઅપ પોઈન્ટને વળગી રહેવાના બદલે ખાનગી ટ્રાવેલ્સો સાથે હરિફાઈમાં ટકી રહેવા અને મુસાફરોને અવનવી સુવિધા ઉભી કરવા માટે ત્યારે GSRTC દ્વારા પણ અવનવી યોજનાઓ અને સવલતો પૂરી પાડવામાં આવી રહી છે કોઈ પણ શહેરના પિક અપ પોઇન્ટ ને જીવિત બનાવવાના પ્રયાસ શરુ કરવામાં આવ્યો છે..... રોજ બરોજ મુસાફરી કરતા પ્રતિદિવસ 2૦ લાખ કરતા વધુ મુસાફરો GSRTC બસ સેવાનો લાભ લઈ રહ્યા છે

Video Thumbnail
Advertisement

Read More