Videos

વિધાનસભાની ૭ બેઠકોની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસે શું કવાયત હાથ ધરી, જુઓ વિગત

ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે સાથે કોંગ્રેસના આગેવાનોની બેઠક મળી. કોંગ્રેસના પ્રદેશપ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો.

Video Thumbnail
Advertisement

Read More