Videos

Watch Video: ચેલેન્જની રાજનીતિમાં કોંગ્રેસ કૂદી, લલિત કગથરાએ અમૃતિયા-ઈટાલિયા બંનેને ફેંક્યો પડકાર

Kanti Amrutiya Vs Gopal Italia: ગુજરાતના રાજકારણમાં પડકારો ફેંકવાનો દાવ ખેલાઈ રહ્યો છે. કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને પડકાર્યા અને ત્યારબાદ ગોપાલ ઈટાલિયાએ પડકાર ઝેલી સામે પડકાર ફેંક્યો. હવે કોંગ્રેસે પણ આ પડકારની રાજનીતિમાં ઝંપ લાવ્યું છે. જુઓ વીડિયો. 

Congress jumps into challenge politics Lalit Kagathara challenges Kanti Amrutiya and Gopal Italia watch video

Video Thumbnail
Advertisement

Read More