ભારતીય ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોમાં તબક્કાવાર મતદાન યોજાયું હતું. છત્તીસગઢમાં બે તબક્કામાં 12 નવેમ્બર (18 બેઠક) અને 20 નવેમ્બર (72 બેઠક), મધ્યપ્રદેશ (230 બેઠક) અને મિઝોરમ(40 બેઠક)માં એક સાથે 28 નવેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. રાજસ્થાન (199 બેઠક) અને તેલંગાણા (119 બેઠક) પર 7 ડિસેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. છત્તીસગઢમાં બે તબક્કામાં વિક્રમી 76.60 ટકા, મધ્યપ્રદેશમાં 75.05 ટકા, તેલંગાણામાં 73.20 ટકા, રાજસ્થાનમાં 74 ટકા અને મિઝોરમમાં 80 ટકા મતદાન નોંધાયું હતું.
છત્તીસગઢમાં બે તબક્કામાં વિક્રમી 76.60 ટકા, મધ્યપ્રદેશમાં 75.05 ટકા, તેલંગાણામાં 73.20 ટકા, રાજસ્થાનમાં 74 ટકા અને મિઝોરમમાં 80 ટકા મતદાન નોંધાયું હતું.