Videos

Watch Video: 'તેજીને ટકોર હોય અને ગધેડાને પાટું મારવાનો કોઈ અર્થ ન રહે...' કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ

કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચેલેન્જ રાજનીતિ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગોપાલભાઈની જવાબદારી વિસાવદર પ્રત્યે છે તે નિભાવવાનો પ્રયત્ન કરવાને બદલે ત્યાંના રસ્તાની ચિંતા મૂકીને મોરબીના રસ્તાની ચિંતા કરે છે અને મોરબીના રસ્તાની વાત કરવાની જગ્યાએ કાંતિભાઈ ગોપાલભાઈને ચેલેન્જ કરે છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Congress leader Indranil Rajguru reacts on challenge politics gopal italia kanti amrutiya

Video Thumbnail
Advertisement

Read More