Videos

Video: ક્યારે બનશે હાઈવે? કોંગ્રેસનો રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેની ધીમી કામગીરી બદલ વિરોધ

રોડ નહીં તો ટોલટેક્સ નહીં....રાજકોટમાં કોંગ્રેસે રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેની ધીમી કામગીરી બદલ વિરોધ નોંધાવ્યો. સિક્સલેન હાઈવેની કામગીરી ધીમી ચાલતી હોવાનો આક્ષેપ. કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલટેક્સ ન ઉઘરાવવાની માંગણી. જુઓ વીડિયો. 

Congress protests against slow work on Rajkot-Jetpur National Highway watch video

Video Thumbnail
Advertisement

Read More