રાજકોટ કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત ફરી વિવાદમાં
કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયત ફરી એક વખત વિવાદમાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયત (Rajkot Jilla panchayat) માં કારોબારી બેઠક મળે તે પહેલાં જ કારોબારી સમિતીના ચેરમેન રેખાબેન પટોળીયાએ રાજીનામુ આપી દેતા જિલ્લા પંચાયતનું રાજકારણ ગરમાયું છે. બાગી જૂથમાં ફાંટા પડતા ચેરમેને રાજીનામુ આપ્યું છે. ત્યારે સવાલ એ છે કે, કારોબારી સમિતીના નવા ચેરમેન કોણ બનશે ?આવો જોઈએ રાજકોટ જિલ્લા પંચાયત (Rajkot Politics) નું ગરમાતું રાજકારણ કેવું છે.

|Updated: Dec 17, 2019, 05:20 PM IST