મોડાસા: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પીડિત પરિવારની વહારે
મોડાસાની યુવતીના મોત મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા મોડાસા પહોંચ્યા હતા. પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી. પીડિતાના બેસણામાં પહોંચી પરિવારને સાંત્વના આપી હતી. પીડિતાની લાશ મળી તે ઘટનાસ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું.

|Updated: Jan 12, 2020, 05:40 PM IST