ગુજરાતમાં જ રાષ્ટ્રપિતાના હત્યારાનો જન્મદિવસ મનાવવા મુદ્દે કોંગ્રેસે શું કહ્યું
સુરતમાં નાથુરામ ગોડસેનો જન્મદિવસ ઉજવનારાઓની અટકાયત કરાઇ, અખિલ ભારતીય હિંદુ મહાસભાએ લિંબાયતના હનુમાન મંદિરમાં ઉજવણી કરી, 109 દિવા પ્રગટાવી મહાત્મા ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી કરાઇ.

|Updated: May 20, 2019, 03:10 PM IST