સુરત: મહિલાને તમાચા મારનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ
સુરતમાં મહિલાને જાહેરમાં તમાચા મારનાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. લાલગેટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સુરેન્દ્રને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મહિલાના દિકરાને પોલીસ લઈ જતા મહિલા પોલીસ મથક પહોંચી હતી અને યોગ્ય જવાબ નહીં મળતા મહિલા પોલીસ પર ભડકી હતી. ત્યારે કોન્સ્ટેબલે મહિલાને જાહેરમાં તમાચા માર્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી અને પોલીસ કમિશનરે ઘટનાને ગંભીરતાથી લઈ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો હતો.

|Updated: Apr 09, 2019, 12:40 PM IST