Videos

MLA લલિત વસોયાની વિવાદિત પોસ્ટ, "વાયગ્રા ને કારણે ભારત માં વસ્તી વધી છે"

રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા આજે ફરી એક વખત વિવાદમાં આવ્યા છે.. કોંગી ધારાસભ્ય લલિત વસોયા રોજ બરોજ પોતાના સોસીયલ મીડિયામાં અલગ અલગ પોસ્ટ મુજબ સરકાર ની ટીકા કરતા હોય પોસ્ટર મુક્ત હોય છે પરંતુ આજ રોજ સરકાર ની ટીકા કરતા ધારાસભ્ય ભાન ભૂલી વિવાદાસ્પદ ટિપ્પણી ભર્યું પોસ્ટર પોસ્ટ કર્યું છે જેમાં લખ્યું છે "વાયગ્રા ને કારણે ભારત માં વસ્તી વધી છે"..

Video Thumbnail
Advertisement

Read More