અમદાવાદમાં એનજીઓએ લગાવેલા વિવાદિત પોસ્ટરો આખરે હટ્યા. પોલીસે જ આ વિવાદસ્પદ પોસ્ટરો હટાવ્યા. ચાણક્યપુરી વિસ્તારમાં લાગ્યા હતા આ પોસ્ટરો. પોલીસે એનજીઓને લખાણ અંગે સૂચના આપી. સતર્કતા ગ્રુપે ટ્રાફિક અવેરનેસ માટે મંજૂરી લીધી હતી. પોલીસના નામે આ વિવાદિત પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Controversial posters put up by NGO in chanakyapuri Ahmedabad removed