Videos

રાજકોટમાં MSc સેમિસ્ટર 1ની પરિક્ષામાં બહારના પ્રશ્નો પૂછાતા વિવાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે MSCના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. MSCની પરીક્ષામાં એલજીબ્રા 1ના વિષયમાં પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીના શિક્ષકોએ કરાવેલ અભ્યાસ બહારનું પ્રશ્નપત્ર પૂછવામાં આવ્યું હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. યુનિવર્સિટીના કુલપતિ દ્વારા તપાસ બાદ કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે.

Video Thumbnail
Advertisement

Read More