સુરતમાં ‘કચરા પેટીઓ બની ભાજપ ભંડોળ પેટી’, સર્જાયો વિવાદ
સુરતમાં કચરા પેટીઓ પર પોસ્ટર લાગતા વિવાદ સર્જાયો હતો. કચરા પેટીઓ પર ભાજપ ભંડોળ પેટી લખવામાં આવ્યું હતું. મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા મનપાના અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લગાવ્યો હતો.

|Updated: Jan 13, 2020, 04:00 PM IST