કોરોના વાયરસઃ એસવીપી હોસ્પિટલમાં કોરોનાના બે દર્દીઓ ડિસ્ચાર્જ
અમદાવાદઃ શહેરની એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના વાયરસના બે દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. બંન્ને દર્દી 10 દિવસમાં સ્વસ્થ થતાં બંન્નેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં બંન્નેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

|Updated: Mar 30, 2020, 03:05 PM IST